મોરબી : મુળ પંચાસર નિવાસી હાલ મોરબી ઝાલા દશરથસિંહ ઘેલુભા તે દિપકસિંહ, રવીરાજસિંહના પિતા, રણજીતસિંહ, બલદેવસિંહના ભાઈ અને સતુભા ઝાલાના ભત્રીજાનું તા. 28ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 30ને સાંજે 4 થી 6 કલાકે પંચાસર રાજપુત વાડી ખાતે રાખ્યું છે.