મોરબી : દામજીભાઈ મોહનભાઈ ભાલોડીયા (ઉ.વ. ૬૭), તે નિલેશભાઈ (૯૮૨૫૯ ૨૩૪૪૨) અને જીતુલભાઇ (૯૯૭૮૦ ૬૦૦૬૭)ના પિતા તારીખ ૧૨/૦૯/૨૦૨૧ને રવિવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને સદગતીનુ ટેલીફોનીક બેસણું તા. ૧૬/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..