મોરબી : મોરબી નિવાસી દલસુખભાઈ પ્રાગજીભાઈ શીરવી (ઉ.વ. 56), તે લલિતભાઈ અને રમેશભાઈના નાના ભાઈ તેમજ મીત (99138 96017)ના પિતાનું તા. 10/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 12/04/2021ને સોમવારે રાખેલ છે. (કલ્પેશભાઈ 98793 32277, ગૌરવભાઈ 94263 52428)