મોરબી : દક્ષાબેન કિશનભાઈ વરમોરાનું તા.11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે લોટસ એ 3, ક્રિષ્ના સ્કૂલ સામે, ધૂનડા રોડ, મોરબી ખાતે આવેલ નિવાસ સ્થાને રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લી.કિશનભાઈ ડાયાભાઇ વરમોરામન કિશનભાઈ વરમોરાહિતેશભાઈ ડાયાભાઇ વરમોરાઅમિત હિતેશભાઈ વરમોરારજનીભાઇ પ્રેમજીભાઈ આદ્રોજા