મોરબી : છગનભાઇ રણછોડભાઈ દેત્રોજા તે મનસુખભાઇ, સોમનાથભાઈ, અનિલભાઈ, શાંતિભાઈ, જયંતીભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રીનું તા. 5ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.