મોરબી : રંગપર-બેલા નિવાસી હાલ મોરબી ચંદ્રકાંતભાઈ શાંતિલાલ દોશી (ઉ.વ. 59), તે સ્વ. શાંતિલાલ દલિચંદ દોશીના પુત્ર, ધર્મિષ્ઠાબેનના પતિ, મુકેશભાઈ, ચારૂલતાબેન વિજયકુમાર મહેતા (જામનગર)ના નાના ભાઈ, આશાબેન કમલેશકુમાર મહેતા (લંડન) અને જીલેશભાઈના મોટા ભાઈ તેમજ હર્ષદરાય અમૃતલાલ સલોત (ભાવનગર)ના જમાઈનું તા. ૧૫/૦૭/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. ૧૬/૦૭/૨૦૨૦ ગુરુવારના રોજ બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. (મુકેશભાઈ દોશી : ૯૪૨૯૫ ૬૫૫૫૧, જીલેશભાઈ દોશી : ૯૯૨૫૦ ૩૦૯૪૭, વિજયકુમાર મહેતા : ૯૮૨૪૮ ૯૭૯૫૬, વિશાલ દોશી : ૯૯૦૯૦ ૬૪૨૬૪)