મોરબી : મૂળ મોરબીના નાની વાવડીના વતની અને હાલ મોરબી નિવાસી ચંપાબેન બાબુભાઇ મકવાણા (ઉ.વ.60) તે બાબુભાઇ દેવગણભાઈ મકવાણાના ધર્મપત્ની તેમજ મયુરભાઈ મકવાણા, ગીતાબેન મકવાણા, મિતલબેન મકવાણાના માતાનું તા.11 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.સદગતનું ટેલિફોનિક બેસણું તા.12 ના રોજ સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. મયુરભાઈ-92743 32732, અરવિંદભાઈ-99095 41099, ધર્મેશભાઈ- 98254 67635, જયતીભાઈ-98259 62564 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.