મોરબી : મૂળ વીરપરડા હાલ મોરબી નિવાસી ભોજુભા પ્રભાપસિંહ જાડેજા (ઉ.વ.81) તે વિજયસિંહ ( 9712300911), હિતેન્દ્રસિંહ (9898111073) ના પિતા તેમજ શિવરાજસિંહ (9712444419), શક્તિરાજસિંહ (9879400911), ઘૃવરાજસિંહ, વિશ્વજીતસિંહના દાદા તેમજ સ્વ.રણુભા, અજિતસિંહ, ભગવતસિંહ, ખુમાનસિંહ, જુવાનસિંહ, મોહનસિંહના ભાઈનું તા.2 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.5 ને સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે.