મોરબી : મોરબી નિવાસી ભાવનાબેન કમલેશભાઈ ખંધેડિયા તે નવિનભાઈ મગનલાલ ખંધેડિયાના પુત્રવધુનું તા. 11ના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠમણું તા. 14 ને સોમવારે સાંજે 5.30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે રાખેલ છે.