મોરબી : ભાવેશભાઈ બટુકભાઈ ઠાકર (ઉ.વ. 51) તે બટુકભાઈ ત્ર્યમ્બકલાલ ઠાકરના પુત્ર, પરેશભાઈ ઠાકર, જાગૃતિબેન મધુસુદન પંચોલી, વંદનાબેનના ભાઈ, વિરાજ, વિહારના પિતા તથા અશ્વિનભાઈ નોતમભાઈ રાવલના જમાઈનું તા.7ને બુધવારના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.09ને શુક્રવારે સાંજે 04 થી 05 કલાકે શનિ મંદિર, અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.