મોરબી : ભરતભાઇ ટપુભાઈ લાડોલા (ઉ.વ.70)નું તા.20ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આજે તા.21ને સવારે 8:30 વાગ્યે છે. બેસણું તા.23ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 તેમના નિવાસ સ્થાન તુલિપ 303, સનફ્લોરા હાઇટ્સ, અવની ચોકડી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.લી. પાર્થ ભરતભાઇ લાડોલામો.નં.8347943358હરેશભાઈ મનસુખભાઇદામજીભાઈ લાડોલા