મોરબી : મુળ શિવપુર હાલ મોરબી નિવાસી બટુકભાઈ પોપટભાઈ ધાનજા (ઉ.વ.-74), તે કુળદેવી લોડર ગેરેજવાળા જીતુભાઈ, રાજેશભાઈ, હરેશભાઈના પિતાશ્રી બટુકભાઈ પોપટભાઈ ધાનજાનું તા. 30/01/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 01/02/2021ના સોમવારના રોજ સવારે 8થી 10 વાગ્યા સુધી રાખેલ છે. (જીતુભાઈ 98255 30521, રાજેશભાઈ 98793 23270, હરેશભાઈ 99139 93631)