મોરબી : મૂળ વાંકડા હાલ મોરબી નિવાસી બાલુભાઈ શિવલાલભાઈ દેસાઈ (ઉ.વ. 73), તે જગદીશભાઈના ભાઈ તેમજ બળદેવભાઈના પિતાનું તા. 22/04/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિકે શોક વ્યક્ત કરી શકશે. ( જગદીશભાઈ મો. 98250 84000, બળદેવભાઈ મો. 97269 21555, વિમલભાઈ મો. 90335 84000 તથા કિશનભાઈ મો. 74057 57570)