મોરબી : મોરબી નિવાસી અવનીબેન નરેન્દ્રભાઈ (દિનેશભાઈ) અગ્રાવત (ઉંમર વર્ષ 29), તે નરેન્દ્રભાઈની પુત્રીનું તારીખ 02/06/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું 04/06/2021ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાન વૈભવનગર ખાતે રાખેલ છે.