મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ પિતાંબરભાઈ પિત્રોડા (ઉ.વ.62) તે જયેશભાઇ, પ્રશાંતભાઈ, વંદનાબેનના પિતા તેમજ વિનોદભાઈ, અરવિંદભાઈના ભાઈ અને રતીભાઈ, સુરેશભાઈ, હરેશભાઇ મારુના બનેવીનું તા.16 ના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.18 ને ગુરુવારે સાંજે 4થી6 દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઇ.કોલેજ રોડ, મોરબી-2 ખાતે રાખેલ છે. (જયેશભાઇ પિત્રોડા-7405268685, પ્રશાંતભાઈ પિત્રોડા-9727153470, રતીભાઈ મારુ-9426460148)