મોરબી : મોરબી નિવાસી (કંસારા) અરવિંદભાઈ ત્રિભોવનદાસ ખોખરા (ઉમર વર્ષ 75), તે ત્રિભુવનદાસ કરસનદાસ ખોખરાના પુત્ર તેમજ સુમનભાઈ, જીતેન્દ્રભાઈ (98248 42642)અને કિશોરભાઈના મોટા ભાઈ તથા કલ્પેશભાઈના પિતાનું તારીખ 20-06-2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 21 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે.