મોરબી : બેલા (આમરણ) વાળા હાલ મોરબી અરવિંદભાઈ અમરશીભાઈ પોપટ તે કિશોરભાઈ, મહેશભાઈ, મુક્તાબેન, ઉર્મિલાબેન અને નીલાબેનના ભાઇ તેમજ વિમલભાઈ અને વૈશાલી બેનનાં પિતાશ્રી તેમજ સ્વ દુલર્ભજીભાઈ મંગળજીભાઈ કોટક સણોસરા વાળાના જમાઈનુ તા. 26ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ટેલિફોનિક બેસણું તા. 27ના 4 થી 6 તેમના નિવાસ સ્થાને સત્યમ પાનવાળી શેરી નીલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે. કિશોરભાઈ 97272 29415 મહેશભાઈ 99793 11126 વિમલભાઈ 97147 07407