મોરબી : મોરબી નિવાસી કચ્છી લોહાણા આરતીબેન ભરતભાઈ પલણ,તે ભરતભાઈ(જલારામ)ધરમશીભાઈ પલણના પત્નિ,જીજ્ઞાબેન,ખુશીબેન,માનસીબેનના માતાશ્રી,શૈલેષભાઇના ભાભી અને સાગરભાઈ કાંતિલાલભાઈ પલણના કાકીનું તા.28ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.30ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે ટેલિફોનિક બેસણું રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.ભરતભાઈ મો.98799 93915,સાગરભાઈ મો.95862 40130 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..