મોરબી : મૂળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી અરજણભાઈ માવજીભાઈ ચનીયારા (ઉમર વર્ષ 80), તે જયંતીલાલ (98257 98391), શાંતિલાલભાઈ (97145 22985) અને જયેશભાઈ (98255 34652) ના પિતાનું તારીખ 13/06/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 17/06/2021 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે. (ઓપેરા પ્રિન્સ બી, ક્રિષ્ના સ્કૂલ, રવાપર ધુનડા રોડ, મોરબી)