મોરબી: આંબાલાલ (જગદીશભાઈ) દેવરામભાઈ કવૈયા તે, કાંતિલાલ (9979000503)ના ભાઈ તથા નિકુંજભાઈ (7016733230) અને ઉદયભાઈ (8780300095)ના પિતા તથા ભાવિક કાંતિલાલ (8980720231) અને કિશન કાંતિલાલ (7567138537)ના કાકાનું તારીખ 9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 12ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે. નટુભાઈ રતિલાલ પિત્રોડા (9825688520), કનુભાઈ રતિલાલ પિત્રોડા (9724571807), કાંતિલાલ વેલજીભાઈ પિત્રોડા (9824518063) અને રાજુભાઇ વેલજીભાઈ પિત્રોડા (9106632716) સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.