મોરબી : અલફીયાબેન યાહયાભાઈ બંગલાવારા તે અબ્બાસભાઈ તૈયબઅલી ઈગલ ક્લોકવાળાના બૈરો, (બી.એમ.મામુજી), બુરહાનુદ્દીનભાઈ તથા નફીસાબાઈના મા સાહેબા તા. 1-6-2022ને બુધવારના રોજ વફાત થયેલ છે. જેની જીયારતના સીપારા શુક્રવારે તા. 3-6-2022ના રોજ બપોરે નમાઝ બાદ સૈફી મસ્જિદમાં મરદો-બૈરોના સાથે રાખેલ છે.