મોરબી : મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી અકબરભાઈ પીરભાઈ અણદાણી (ઉ.વ. 62), તે છોટુભાઈ, સ્વ. રમજાનભાઈ, સમસુભાઈ, અમીરઅલીના નાના ભાઈ, ગુલામહુસેનના મોટા ભાઈ, મહેરબાનુંબેનના પતિ, અમિતભાઈના પિતાનું તા. 8.11.2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11.11.2021 ને ગુરુવાર સાંજે 3થી 5 કલાકે તેમના નિવાસ્થાન માધવ પાર્ક સોસાયટી, ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં, લીલાપર કેનાલ રોડ, મોરબી-363641 ખાતે રાખેલ છે. (છોટુભાઈ પીરભાઈ અણદાણી-વાંકાનેર 9974341565, સ્વ. રમજાનભાઈ પીરભાઈ અણદાણી-લજાઈ 9925474223, સમસુભાઈ પીરભાઈ અણદાણી-લજાઈ 8866432422, અમીરઅલી પીરભાઈ અણદાણી-હળવદ 9265736148, ગુલામહુસેન પીરભાઈ અણદાણી-વાંકાનેર 9879472986, મહેરબાનુંબેન અકબરભાઈ અણદાણી-મોરબી, અમિત અકબરભાઈ અણદાણી-મોરબી 9898332894) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..