મોરબી : મૂળ ટંકારાના વતની અને હાલ મોરબીના ભડીયાદ કાંટે આવેલ હરીઓમ સોસાયટી નિવાસી અધારા નારણભાઈ રાજાભાઈ (ઉ.વ.80, નિવૃત જમીન સંરક્ષણ મદદનીશ અધિકારી) તે બાબુભાઈના મોટાભાઈ, નવીનભાઈ, રમાબેન દિનેશભાઇ સોલંકી, લીલાબેન જીવણલાલ મકવાણા, કંચનબેન જેન્તીલાલ ખરા, અમિતાબેન ભરતભાઈ મૂછડિયા, હેતલબેન પ્રદીપકુમાર ગુગડીયાના પિતા અને રમેશભાઈના ભાઈજી તેમજ જતીનભાઈ, જિજ્ઞાબેનના દાદાનું તા.5 ના રોજ અવસાન થયેલ છે.