મોરબી : આબેદાબેન રહીમભાઈ ઘાંચી તે સ્વ. રાહીમભાઈ ઘાંચીના પત્ની તથા આશિફભાઈ રહીમભાઈ ઘાંચીના માતાનું અવસાન થયેલ છે. તેઓની મૈયત આજરોજ તા.20ને રાત્રે 11 કલાકે તેઓના ઘાંચી શેરી ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.