અદેપર નિવાસી છબીબેન મનજીભાઈ ફેફરનું અવસાન, 12 ફેબ્રુ.એ ઉત્તરક્રિયા મોરબી: અદેપર નિવાસી છબીબેન મનજીભાઈ ફેફર (ઉ.વર્ષ-98) તેઓ વિરજીભાઈ મનજીભાઈ ફેફર, ટપુભાઈ મનજીભાઈ ફેફર, ખીમજીભાઇ મનજીભાઈ ફેફર અને હસુભાઈ મનજીભાઈ ફેફરના માતાનું તા. 31/1/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 12/2/2026 ને ગુરુવારના રોજ રાખેલ છે. મો. નં. 9825937110હળવદ નિવાસી ભાસ્કરભાઈ પ્રભાશંકરભાઈ જાનીનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મૂળ હળવદ નિવાસી ભાસ્કરભાઈ પ્રભાશંકરભાઈ જાની (ઉંમર વર્ષ 68) તેઓ સ્વ. નૈષધરાય, જગદીશભાઈ, અશોકભાઈ, ચંદ્રિકાબેન તથા કુંજલતાબેનના ભાઈ તેમજ રંજનબેનના પતિ, તથા રાજીવભાઈ, વિક્રમભાઈ, તથા દર્શનાબેનના પિતાનું તારીખ 30/01/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 02/02/2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, હાઉસિંગ બોર્ડ, સામા કાઠે, મોરબી 2 ખાતે રાખેલ છે.રવાપર (મોરબી) નિવાસી વિપુલભાઈ ધનજીભાઈ ફુલતરીયાનું અવસાન,, સોમવારે બેસણુંમોરબી: રવાપર (મોરબી) નિવાસી વિપુલભાઈ ધનજીભાઈ ફુલતરીયા (ઉંમર વર્ષ: ૪૧) તે ધનજીભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના પુત્ર તથા તરુણભાઈ ધનજીભાઈ ફુલતરીયાના ભાઈનું તારીખ ૩૦-૦૧-૨૦૨૬, શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તારીખ ૦૨-૦૨-૨૦૨૬, સોમવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ઈન્દ્રપ્રસ્થ ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.મોરબી નિવાસી છગનભાઈ હીરાભાઈ કાસુન્દ્રાનું અવસાન, સોમવારે બેસણું મોરબી: મોરબી નિવાસી છગનભાઈ હીરાભાઈ કાસુન્દ્રા તે હરેશભાઈ કાસુન્દ્રા (મો.નં. 88493 10010) ના પિતા તથા ઋષિકભાઈ કાસુન્દ્રા (મો.નં. 70166 62129) ના દાદાનું તારીખ 31/01/2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 02/02/2026 ને સોમવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે દ્વારકાધીશ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.