મોરબી ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના પિતા રમુભાઈ ભાભાભાઈ મીયાત્રાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી રમુભાઈ ભાભાભાઈ મીયાત્રા (ઉં. વ. 85) તેઓ નારણભાઈ મિયાત્રાના મોટાભાઈ તથા જેઠાભાઈ મિયાત્રા (મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ), જશવંતભાઈ મિયાત્રા અને ધર્મેન્દ્રભાઈ મિયાત્રાના પિતા તથા ગ્રીફિથભાઈ, કશ્યપભાઈ, ધ્રુશીલ અને પલના દાદાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31/01/2026 ને શનિવારના રોજ સવારે 9:00 થી 12:00 કલાકે રેન બસેરા, કાયાજી પ્લોટ, શેરી નંબર 8, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 90670 44444મોરબી નિવાસી સુશીલાબેન અનંતરાય મહેતાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી સુશીલાબેન અનંતરાય મહેતા (ઉ.વ.82 ) તેઓ સ્વ. અનંતરાય ન્યાલચંદ મહેતા (કોયલીવાળા)ના પત્ની, અતુલભાઈના માતા તથા મિનાક્ષીબેનના સાસુ તેમજ પરાગ અને પલના દાદીનું તા.29/01/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.30/01/2026 ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.મોરબી નિવાસી દેવકરણભાઈ લાલજીભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી: મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી દેવકરણભાઈ લાલજીભાઈ પડસુંબીયા (ઉં. વ. 79) તે દેવજીભાઈ લાલજીભાઈ પડસુંબીયાના ભાઈ તથા દિવ્યકાંતભાઈ દેવકરણભાઈ પડસુંબીયા અને ધવલ દેવકરણભાઈ પડસુંબીયાના પિતા તથા કિરીટભાઈ દેવજીભાઈ પડસુંબીયા અને હિતેશભાઈ દેવજીભાઈ પડસુંબીયાના કાકા/બાપુજીનું તારીખ 28/01/2026 ને બુધવારના રોજ અવસાન થયયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 31/01/2026 ને શનિવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.