મોરબી નિવાસી નરભેરામભાઈ વિરજીભાઈ દેથરીયાનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી: મોરબી નિવાસી નરભેરામભાઈ વિરજીભાઈ દેથરીયા (ઉંમર વર્ષ 85) તેવો જયંતિલાલ દેથરીયા (98252 66409), ભરતભાઈ દેથરીયા (98252 83116), વિનોદકુમાર દેથરીયા અને અરવિંદભાઈ દેથરીયાના પિતા તથા અરુણકુમાર અમૃતિયાના સસરાનું તારીખ 28/01/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 30/01/2026ને શુક્રવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખેલ છે.મોરબી નિવાસી વાઘુભા ધીરુભા જાડેજાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મૂળ મોટા ભેલા હાલ મોરબી નિવાસી વાઘુભા ધીરુભા જાડેજા તે રતુભાઈ (મો.નં. 8799531718), જગદિશસિંહ (મો.નં. 7567820008)ના ભાઈ, અનિરુદ્ધસિંહ અને યુવરાજસિંહના પિતાનું તારીખ 25-1-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-1-2026 ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાકે તેમના નિવાસ સ્થાન 102, યોગીનગર, કુબેર સિનેમા પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી : કેરાળા નિવાસી દુર્ગાબેન મગનભાઈ સીતાપરાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મૂળ કેરાળા હાલ અમદાવાદ નિવાસી દુર્ગાબેન મગનભાઈ સીતાપરા (ઉં. વ. 72) તે મગનભાઈ મહાદેવભાઈ સીતાપરાના પત્ની, રજનીભાઈ સીતાપરા અને જેરામભાઈ સીતાપરાના ભાભી, જય રજનીભાઈ સીતાપરા અને આનંદભાઈ જેરામભાઈ સીતાપરાના કાકી/ભાભુનું તારીખ 27/01/2026 ના રોજ અવસાન થયું છે. સદગતની બેસણું તારીખ 30/01/2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 98790 8109798247 0065675678 08910મોરબી નિવાસી દેવકરણભાઈ લાલજીભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી: મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી દેવકરણભાઈ લાલજીભાઈ પડસુંબીયા (ઉં. વ. 79) તે દેવજીભાઈ લાલજીભાઈ પડસુંબીયાના ભાઈ તથા દિવ્યકાંતભાઈ દેવકરણભાઈ પડસુંબીયા અને ધવલ દેવકરણભાઈ પડસુંબીયાના પિતા તથા કિરીટભાઈ દેવજીભાઈ પડસુંબીયા અને હિતેશભાઈ દેવજીભાઈ પડસુંબીયાના કાકા/બાપુજીનું તારીખ 28/01/2026 ને બુધવારના રોજ અવસાન થયયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 31/01/2026 ને શનિવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.