મોરબી નિવાસી રૂગનાથભાઈ ખોડાભાઈ કાચરોલાનું અવસાન મોરબી : મુ.ખીરઈ હાલ મોરબી નિવાસી રૂગનાથભાઈ ખોડાભાઈ કાચરોલા (ઉ.વ.81) તે રજનીકાંતભાઈ રૂગનાથભાઈ કાચરોલા (98798 73838), દિનેશભાઈ રૂગનાથભાઈ કાચરોલા (79097 22988)ના પિતા, જયદીપભાઇ રજનીકાંતભાઈ કાચરોલા તથા રાજભાઈ દિનેશભાઈ કાચરોલાના દાદાનું તારીખ 26/1/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/1/2026 ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે સંગમ રેસીડેન્સી-C, દર્પણ-2 સોસાયટી, રવાપર ગ્રામ પંચાયતની બાજુમાં, રવાપર ચોકડી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.મોરબી નિવાસી મનસુખભાઈ માલાસણાનું અવસાન મોરબી : મનસુખભાઈ હરજીભાઈ માલાસણા તે વિજયભાઈ મનસુખભાઈ માલાસણા (89803 50373)ના પિતાનું તારીખ 26/1/2026 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/1/2026 ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે રાધિકા હિલ્સ હરિગુણ રેસીડેન્સી, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.