મોરબી નિવાસી સુરેશચંદ્ર પ્રેમજીભાઈ બગાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી સુરેશચંદ્ર પ્રેમજીભાઈ બગા તે ધવલભાઈ, જિજ્ઞાસાબેનના પિતા, સ્વ.બીપીનભાઈ, સ્વ.જયંતિભાઈના નાનાભાઈ, ભરતભાઈ, સંજયભાઈ, પારિતોષભાઈના કાકા, નિરંજનાબેન નરેન્દ્રકુમાર સોની (ગાંધીનગર), ઉમાબેન મુકુંદરાઈ બુદ્ધભટ્ટી (ભુજ)ના ભાઈ, ભાવનાબેન, દ્રવ્યસી, ઋષિતાના કાકાજી સસરા, શિલ્પાબેન તુષારકુમાર બારમેડા, સ્વ.નિધિબેન જગદીશ બારમેડાના કાકા તથા આકાશ, અમિ, રુદ્રી-ઈશારાના કાકા દાદાનું તા.૧૯ જાન્યુઆરીના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૨/૦૧/૨૦૨૬, ગુરુવારે સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન સ્ટેશન રોડ સ્થિત જડેશ્વર મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.