મોરબી નિવાસી ધર્મેન્દ્ર ચીમનલાલ સેતાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી ધર્મેન્દ્ર ચીમનલાલ સેતા (ઉ.વ. 60) તે સ્વ. ચીમનલાલ મગનલાલ સેતાના પુત્ર, વિનુભાઈ (મો.નં. 9824234914), સંગીતાબેન દિલીપકુમાર સુબા, હિનાબેન લલિતકુમાર કક્કડના મોટાભાઈ, સ્વ. મુકુંદભાઈ તથા અમુભાઈ ચેતાના ભત્રીજાનું તારીખ 17-1-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-1-2026 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે. મોસાળ-લાલજીભાઈ ગોરધનભાઈ પોપટ.મોરબી નિવાસી સુજલ દિનેશભાઈ જીવાણીનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી સુજલ દિનેશભાઈ જીવાણી તે દિનેશભાઈ ગણેશભાઈ જીવાણી (મો.નં. 9727763563)ના પુત્ર, ગણેશભાઈ સુંદરજીભાઈ જીવાણી (મો.નં. 9428570072)ના પૌત્ર, સુભાષભાઈ ગણેશભાઈ જીવાણી (મો.નં. 9913533293)ના ભત્રીજાનું તારીખ 17-1-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-1-2026 ને સોમવારે સવારે 9 થી 11 સુધી તેઓના નિવાસ સ્થાન ‘દ્વારકાધીશ’, સરદારનગર-3, કેનાલ રોડ, દલવાડી સર્કલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે તથા મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી કિશોરભાઈ કનુભાઈ ચંદ્રાલાનું અવસાન, સોમવારે બેસણું મોરબી : મૂળ દહીંસરડા (આજી) હાલ મોરબી નિવાસી કિશોરભાઈ કનુભાઈ ચંદ્રાલા (ઉં. વ. 60) તે નીતાબેન ચંદ્રાલાના પતિ, દેવેન્દ્રભાઈ ચંદ્રાલા (મો.નં. 8200147792), ચંદ્રેશભાઈ ચંદ્રાલા (મો.નં. 9825234348)ના ભાઈ, કિશનભાઈ ચંદ્રાલા (મો.નં. 9427323295)ના પિતા, મગનભાઈ બેચરભાઈ કાચરોલાના જમાઈનું તારીખ 18-1-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-1-2026 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી : ચંદુલાલ કમરશીભાઈ પોપટ(બેલાવાળા)નું અવસાન, સોમવારે બેસણુંમોરબી : ચંદુલાલ કમરશીભાઈ પોપટ (બેલાવાળા) (ઉ.વ.70) તે અમુભાઈ, હેતલબેન, ખુશાલભાઈના પિતા, પ્રભુદાસભાઈ વાલજીભાઈ સેતા (સજ્જનપર વાળા)ના જમાઈનું તા.18/1/2026ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું સસરા પક્ષની સાદડી સાથે તા. 19/1/2026ના સોમવારના રોજ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર સ્ટેશન રોડ, મોરબી ખાતે સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે.