(1) મોરબી નિવાસી ચકુભાઈ પરસોત્તમભાઈ મહેમદાવાદીનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી ચકુભાઈ પરસોત્તમભાઈ મહેમદાવાદી(પ્રજાપતિ) તેઓ સુરેશભાઈ (થાન), પ્રવીણભાઈ (મોરબી મહાનગરપાલિકાવાળા) અને ધીરજભાઈના પિતાનું તારીખ 17/02/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 20/02/2026 ને શુક્રવારના રોજ સાંજે 04 થી 06 કલાકે સો-ઓરડી વરિયામંદિર, મોરબી 2 ખાતે રાખેલ છે.(2) મોરબી નિવાસી દેવશીભાઈ નરશીભાઈ ઝાલરીયનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મૂળ લૂંટાવદર હાલ મોરબી નિવાસી દેવશીભાઈ નરશીભાઈ ઝાલરીયા (ઉં. વ. 80) તેઓ દુર્લભજીભાઈ નરશીભાઈ ઝાલરીયા અને કાંતિભાઈ નરશીભાઈ ઝાલરીયાના ભાઈ તથા જયંતીલાલ દેવશીભાઈ ઝાલરીયા (જેડી) અને હિતેશભાઈ દેવશીભાઈ ઝાલરીયાના પિતા તથા રાજેશભાઈ દુર્લભજીભાઈ ઝાલરીયા, અશોકભાઈ દુર્લભજીભાઈ ઝાલરીયા અને આનંદભાઈ કાંતિભાઈ ઝાલરીયાના કાકા/બાપુજીનું તારીખ 15/02/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19/02/2026 ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસ સ્થાન રાધે પેલેસ-2,ભક્તિ નિકેતન 2, અવની ચોકડી, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન લૂંટાવદર ખાતે રાખેલ છે. મો. નં. 99257 41842, 97125 60606મોરબી : વનાળીયાના નિવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમારનું અવસાન, ગુરુવારે ભજનનું આયોજન મોરબી : વનાળીયાના નિવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમાર તે જયાબેન વીરજીભાઈ પરમારના પતિ, ભાનુબેન પરસોતમભાઈ ચૌહાણ, હંસાબેન અમરશીભાઈ સોલંકી, રંજનબેન પ્રફુલભાઈ મુછડિયા, મીનાબેન દિનેશભાઈ મુછડિયા, સોનલબેન જગદીશભાઈ બાવરવા અને કલ્પનાબેન મનીષભાઈ મુછડિયાના પિતાનું તા.15-2-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. તારીખ 18-2-2026 ને ગુરૂવારે રાત્રે ભજન રાખવામાં આવ્યા છે.