મોરબી નિવાસી જયંતીલાલ ગંગારામભાઈ માણેકનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી જયંતીલાલ ગંગારામભાઈ માણેક (ઉં.વ. 86) તે સ્વ. ગંગારામભાઈ મોતીભાઈ માણેકના પુત્ર, સ્વ. નટવરલાલ તથા કિશોરભાઈના મોટાભાઈ, બિપીનભાઈ, જયશ્રીબેન પ્રવિણકુમાર કાનાબાર, મીતાબેન ચંદ્રેશકુમાર રાચ્છના પિતા, જૈમિન માણેકના દાદા, સ્વ. માધવજીભાઈ હીરજીભાઈ સેજપાલના મોટા જમાઈનું તારીખ 11-2-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-2-2026 ને શુક્રવારે સાંજે 5 થી 6 કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.મોરબી નિવાસી મનીષકુમાર (કાનો) ભીખાલાલ હાલાણીનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી મનીષકુમાર (કાનો) ભીખાલાલ હાલાણી (ઉ.વ. ૪૩) (B.S. BABU ચંપલવાળા વાળા) તે સ્વ. ભીખાલાલ હરીલાલ હાલાણીના પુત્ર, નિત્યાબેન, આરાધનાબેન, હેત્રવના પિતા, કિશોરભાઈ, બાદલભાઈ અને અશ્વિનભાઈના ભત્રીજા, પ્રદિપભાઈ હીરાચંદ વૈધના જમાઈનું તા. ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તા. ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે, શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.