જયશ્રીબેન મનસુખભાઈ સોલંકીનું અવસાન, કાલે બુધવારે બેસણું મોરબી : જયશ્રીબેન મનસુખભાઈ સોલંકી (ઉંમર વર્ષ 45) તેઓ સવજીભાઈ અરજણભાઈ હુંબલની દીકરી તેમજ રાણાભાઈ અરજણભાઈ હુંબલ (પ્રમુખ, જોડીયા તાલુકા આહિર સમાજ), લખમણભાઈ અરજણભાઈ હુંબલ, કાનજીભાઈ અરજણભાઈ હુંબલ તથા સ્વ. જેસંગભાઈ અરજણભાઈ હુંબલના ભત્રીજી, તેમજ અમુભાઈ રાણાભાઈ હુંબલ (પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ જિ. પં. મોરબી), સુરેશભાઈ લખમણભાઈ હુંબલ, અશ્વિનભાઈ કાનજીભાઈ હુંબલ, મનજીભાઈ સવજીભાઈ હુંબલ, ધીરજભાઈ સવજીભાઈ હુંબલ, હરજીવનભાઈ જેસંગભાઈ હુંબલ તેમજ નિર્મલભાઈ સવજીભાઈ હુંબલ (આસિ. ઇન્સ. જે. ડી. સી. બેંક આમરણ)ના બહેનનું તારીખ 08/02/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું પિયર પક્ષનું બેસણું તારીખ 11/02/2026 ને બુધવારના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે તેમના નિવાસ સ્થાન મૂળ કેરાળી ખાતે રાખેલ છે.મો. નં.95866 40855 92652 23965 99256 56830 91068 79517મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભાનુબેન જયંતીલાલ પૂજારાનું અવસાન, તા.12એ બેસણુંમોરબી : ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા) તે સ્વ.જયંતીલાલ લવજીભાઈ પૂજારા (પૂર્વ કાઉન્સિલર, જૂના જનસંઘી, આર.એસ.એસ, દરિયાલાલ વાળા)ના ધર્મપત્ની, સ્વ.ગાંડાલાલ રણછોડદાસ કારિયાના સુપુત્રી, નીલાબેન (જ્યોતિબેન) શૈલેષકુમાર ચોલેરાના માતા, સ્વ.ચીમનલાલ લવજીભાઈ પૂજારાના ભાભી, નરેન્દ્રભાઇ, હસુભાઈ અને ચંદ્રવદનભાઈ ચીમનલાલ પૂજારાના કાકીનું તા.10ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને સાંજે 4 થી 5, અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા રેસીડેન્સી, અયોધ્યા ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)