મોરબી ગુંગણ નિવાસી હંસાબા પ્રવિણસિંહ જાડેજા નું અવસાન શુક્રવારે બેસણુંમોરબી: ગુંગણ નિવાસી હંસાબા પ્રવિણસિંહ જાડેજા (ઉં. વ. 58) તે પ્રવિણસિંહ નટુભા જાડેજાના પત્ની, કૃષ્ણસિંહ પ્રવિણસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા (દિગુભા-સરપંચ), અશ્વિનસિંહ પ્રવિણસિંહ જાડેજાના માતા, અશોકસિંહ અખુભા જાડેજા, ભૂપેન્દ્રસિંહ અખુભા જાડેજાના કાકી, જલદીપસિંહ દિગ્વિજયસિંહ જાડેજાના દાદીનું તારીખ 7-2-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 12-2-2026 ને શુક્રવાર સવારે 9 થી 5 અને ઉત્તરક્રિયા 17-2-2026 ને મંગળવારના રોજ તેઓના નિવાસ સ્થાને ગુંગણ મુકામે રાખવામાં આવ્યું છે.મોરબી : મહેન્દ્રનગર નિવાસી ધ્રુવિત મુકેશભાઈ સનાવડાનું અવસાન, કાલે સોમવારે બેસણું મોરબી : મહેન્દ્રનગર નિવાસી ધ્રુવિત મુકેશભાઈ સનાવાડા (ઉં. વ. 17) તે મુકેશભાઈ હરખજીભાઈ સનાવડાના પુત્ર, મનહરભાઈ હરખજીભાઈ સનાવડાના ભત્રીજાનું તારીખ 7-2-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-2-2026 ને સોમવારે બપોરે 2 થી 5 કલાકે તેઓના નિવાસસ્થાન, શીતળા માતાજીના મંદિર પાસે, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9978553923, 9898725616વિરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: વિરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયા (ઉંમર વર્ષ 57) તેઓ તરશીભાઈ રાઘવજીભાઈ મુંદડીયાના પત્ની તેમજ જગદીશભાઈ રાઘવજીભાઈ મુંદડીયા અને જીતેન્દ્રભાઈ રાઘવજીભાઈ મુંદડીયાના ભાભી તથા હાર્દિકભાઈ મુંદડીયાના માતા, જયભાઈ જગદીશભાઈ મુંદડીયા, દિવ્યેશભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા અને ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયાના ભાભુ/કાકીનું તારીખ 08/02/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 12/02/2026ને ગુરુવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે તેમના નિવાસસ્થાન વીરપર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.મો. નં. 99780 34734