મોરબી નિવાસી માધવજીભાઈ હરખજીભાઈ આદ્રોજાનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી માધવજીભાઈ હરખજીભાઈ આદ્રોજા (ઉં. વ. 93) તેઓ ગોદાવરીબેન માધવજીભાઈ આદ્રોજાના પતિ તથા ગણેશભાઈ આદ્રોજા (મો. નં. 94272 43977), પ્રાણજીવનભાઈ આદ્રોજા (મો. નં. 94282 80325), કાંતિલાલ આદ્રોજા (મો. નં. 90817 11113) તથા હર્ષદભાઈ આદ્રોજા (મો. નં. 97121 77325) ના પિતાનું તારીખ 04/02/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 06/02/2026 ને શુક્રવારના રોજ સવારે 08:00થી 10:00 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.મોરબી નિવાસી લતાબેન ગીરીશભાઈ રાવલનું અવસાન, કાલે ગુરુવારે બેસણું મોરબી : મોરબી નિવાસી લતાબેન ગીરીશભાઈ રાવલ તેઓ અંકુરભાઈ રાવલ (મો. નં. 95103 64274)ના ભાભુ તથા જલ્પાબેન મનીષકુમાર જોષી (મો. નં. 8511906271) તથા ફાલ્ગુનીબેન રાજેશકુમાર રાવલ (મો. નં. 7435072157)ના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થનું બેસણુ તારીખ 05/02/2026 ને ગુરુવારના રોજ સાજે 4:00 થી 5:00 કલાકે બુઢાબાવા મંદિર વાળી શેરી, ભવાની ચોક, મોરબી -1 ખાતે રાખવામાં આવ્યું છે.