મોરબી : અંકિતભાઈ અરુણભાઈ રાઠોડનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી અંકિતભાઈ અરુણભાઈ રાઠોડનું તા.29ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતીકાલે તા.1 મેને શુક્રવારના રોજ સાંજે 5થી 6 દરમિયાન મહાદેવ મંદિર, સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.રાજકોટ નિવાસી કાનુબેન રતુભાઈ સીતાપરાનું અવસાન, શુક્રવારે બેસણુંરાજકોટ : રાજકોટ નિવાસી કાનુબેન રતુભાઈ સીતાપરા (ઉં.વ. 94) તે સવજીભાઈ, રમેશભાઈ, કમલેશભાઈના માતા, અર્જુનભાઈ સવજીભાઈ સીતાપરા, અજીતભાઈ કમલેશભાઈ સીતાપરા, સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા, રોહિતભાઈ કમલેશભાઈ સીતાપરાના દાદીનું તારીખ 29-4-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-5-2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ઉમાભવન, પહેલો માળો, ઉમા પાર્ક-1, આલાપ એવન્યુની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 9-5-2026 ને શનિવારે રાજકોટ મુકામે રાખવામાં આવી છે.મોરબી નિવાસી ઘનશ્યામભાઈ નાનાલાલ પૂજારાનું અવસાન, આજે સાંજે 6-30 કલાકે અંતિમયાત્રામોરબી : મોરબી નિવાસી ઘનશ્યામભાઈ નાનાલાલ પૂજારા તે જીતુભાઈ, પિયુષભાઈ તથા ભાવેશભાઈના પિતાનું આજ રોજ તારીખ 30-4-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા આજે તારીખ 30-4-2026 ને ગુરુવારે સાંજે 6-30 કલાકેથી તેમના નિવાસ સ્થાન દરિયાલાલ કૃપા, જીઆઈડીસી સામે, શુભ હોટલવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતેથી નીકળશે.મોરબી નિવાસી છગનભાઈ નરશીભાઈ પનારાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી: મૂળ કોયલી હાલ મોરબી નિવાસી છગનભાઈ નરશીભાઈ પનારા (ઉંમર વર્ષ 92) તેઓ શાંતાબેન છગનભાઈ પનારાના પતિ તેમજ કિરણભાઈ છગનભાઈ પનારા, સુરેશભાઈ છગનભાઈ પનારા અને મુકેશભાઈ છગનભાઈ પનારાના પિતાનું તારીખ 30/04/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 02/05/2026 ને શનિવારના રોજ સવારે 08 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, કસ્તુરી ગ્રીનની બાજુમાં, એસપી રોડ, મોરબી ખાતે રાખેલ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence