હળવદ: દિવ્યાબા પૃથ્વીરાજસિંહ ચૌહાણનું અવસાન, સોમવારે બેસણું હળવદ: સૂસવાવ નિવાસી દિવ્યાબા પૃથ્વીરાજસિંહ ચૌહાણનું તારીખ 28/03/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 30/03/2026 ને સોમવારના રોજ સવારે 9:00 થી 12:00 કલાકે હળવદ તાલુકાના સુસવાવ ગામે રાખેલ છે. તેમજ ઉત્તર ક્રિયા તારીખ 03/04/2026 ને શુક્રવારના રોજ રાખેલ છે.મોરબી નિવાસી બિપિનભાઈ (બુધાભાઈ) ભીખાભાઈ રાવનું અવસાનમોરબી : મોરબી નિવાસી બિપિનભાઈ (બુધાભાઈ) ભીખાભાઈ રાવ (ઉ.વ. ૬૫) નું તા. ૨૯-૦૩-૨૦૨૬ ને રવિવારના રોજ અવસાન થયું છે.મોરબી: મૂળ ચાચાપર નિવાસી હિતેષભાઈ ભાલોડીયાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મૂળ ચાચાપર અને હાલ મોરબી નિવાસી હિતેષભાઈ દુર્લભજીભાઈ ભાલોડીયાનું ગત તા. 26/03/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 30/03/2026 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે, જય દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.લિ.સ્વ. દુર્લભજીભાઈ લક્ષ્મણભાઈ ભાલોડીયા (પિતા)સ્વ. અમરશીભાઈ લક્ષ્મણભાઈ ભાલોડીયા (અદા)હાર્દિકભાઈ દુર્લભજીભાઈ ભાલોડીયા (ભાઈ) (મો. 98255 98055)નરભેરામભાઈ કાનજીભાઈ ભાલોડીયા (ભાઈ)સ્વ. રમેશભાઈ રૂગનાથભાઈ ભાલોડીયા (ભાઈ)હરેશભાઈ રૂગનાથભાઈ ભાલોડીયા (ભાઈ) (મો. 97377 20444)મોરબી: હિતેશભાઈ ભાલોડીયાનું અવસાન, સસરા પક્ષનું બેસણું 30 માર્ચેમોરબી: હિતેશભાઈ દુર્લભજીભાઈ ભાલોડીયા (ઉંમર વર્ષ 43), તે અક્ષિતાબેનના પતિ, વૃષ્ટિ અને ધ્રુવના પિતા, ડો. ડી.જી. સાગઠીયા અને ચંદ્રિકાબેનના જમાઈ તેમજ જીગ્નેશ સાગઠીયા, રીનાબેન, સંજય ગોહેલ અને આશ્વી ગોહેલના બનેવીનું તારીખ 26/03/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સસરા પક્ષનું બેસણું તારીખ 30/03/2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ‘ચંદ્રદીપ’, મહાવીર પાર્ક, શોભેશ્વર રોડ, જિલ્લા પંચાયત ઓફિસ પાસે, મોરબી-2 ખાતે રાખેલ છે.#Morbi #Obituary #MorbiUpdate #DeathNote