નીચી માંડલ નિવાસી પુંજીબેન મોહનભાઈ ચૌહાણનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: નીચી માંડલ નિવાસી પુંજીબેન મોહનભાઈ ચૌહાણ તેઓ જયંતીભાઈ મોહનભાઈ ચૌહાણ (9512701011) ના માતા તથા જિતેન્દ્રભાઈ જયંતિભાઈ ચૌહાણ (91066 93086) અને પ્રભાતભાઈ જયંતિભાઈ ચૌહાણ (7990696440) ના દાદીનું તારીખ 27/02/2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 02/03/2026 ને સોમવારના રોજ સવારે 9 થી 11 કલાકે નીચીમાંડલ ગામે તેમના નિવાસ સ્થાન ખાતે રાખવામાં આવ્યું છે.