મોરબી નિવાસી મંજુબેન બોપલિયાનું અવસાન ; આવતીકાલે બેસણુંમોરબી : મૂળ નાના દહિંસરા હાલ મોરબી નિવાસી મંજુબેન દામજીભાઈ બોપલિયા (ઉંમર વર્ષ 58) તે દામજીભાઈ શિવાભાઈ બોપલિયા (99792 85788)ના પત્ની, નાથાભાઈ શીવાભાઈ બોપલિયા (94282 80875) તથા કાંતિભાઈ શિવાભાઈ બોપલિયા (98251 94414)ના ભાભી, ધીરજલાલ જાદવજીભાઈ અમૃતિયા (99746 23435) તથા ડાયાભાઈ જાદવજીભાઈ અમૃતિયા (97277 51643)ના બહેનનું તારીખ 27/5/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/5/2026ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે 102, પવનસુત એપાર્ટમેન્ટ, વૈભવ લક્ષ્મી સોસાયટી, ગોલ્ડન માર્કેટ બાજુમાં, રવાપર-ધુનડા રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.મોરબી: નગરપાલિકાના માજી ઓક્ટ્રોય ઇન્સ્પેક્ટર અને રાજપૂત સમાજના માજી ટ્રસ્ટી જગતસિંહ જાડેજાનું અવસાન, આવતીકાલે સ્મશાનયાત્રામોરબી : મોરબી નગરપાલિકાના માજી ઓક્ટ્રોય ઇન્સ્પેક્ટર તેમજ મોરબી રાજપૂત સમાજના માજી ટ્રસ્ટી જગતસિંહ કાળુભા જાડેજા (ઉંમર વર્ષ 91) તે મોરબી નગરપાલિકાના માજી કેશિયર મહાવીરસિંહ જે. જાડેજા, ગીતાબા વનરાજસિંહ સરવૈયા (અમદાવાદ) અને કલ્પનાબા સુરપાલસિંહ રાણા (અમદાવાદ) ના પિતા, કુલદીપસિંહ જાડેજા તથા દિપાલીબા પૂર્વજીતસિંહ રાણા (અમદાવાદ)ના દાદાનું આજ રોજ તારીખ 27-05-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા આવતીકાલે તારીખ 28-05-2026 ને ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાન ભવાની ચોક, લખધીરવાસ, મોરબી ખાતેથી નીકળીને લીલાપર રોડ પર આવેલા વિદ્યુત સ્મશાન ગૃહે જશે.#Morbi #Obituary #RajputSamaj #MorbiNews #MorbiUpdate