મોરબી નિવાસી ગોમતીબેન મણીલાલ સંઘાણીનું અવસાન, શનિવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી ગોમતીબેન મણીલાલ સંઘાણી (ઉં.વ. 84) તે મણીલાલ પ્રેમજીભાઈ સંઘાણીના પત્ની, ધર્મેન્દ્રભાઈ (મો.નં. 9909988717), અતુલભાઈ (મો.નં. 9228234981)ના માતાનું તારીખ 26-3-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-3-2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન, સહજાનંદ ટાઉનશિપ, મેઘાણી સ્કૂલની બાજુમાં, અવની ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી હિતેષભાઈ દુર્લભજીભાઈ ભાલોડિયાનું અવસાન, સોમવારે બેસણું મોરબી : મોરબી નિવાસી હિતેષભાઈ દુર્લભજીભાઈ ભાલોડિયા (ઉ.વ. ૪૩), તે સ્વ. દુર્લભજીભાઈ લક્ષ્મણભાઈ ભાલોડિયાના પુત્ર અને હાર્દિકભાઈ દુર્લભજીભાઈ ભાલોડિયા (મો. ૯૮૨૫૫ ૯૮૦૫૫)ના ભાઈનું તા. ૨૬/૦૩/૨૦૨૬ ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૩૦/૦૩/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન દ્વારકેશ પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Obituary #Besanu