મોરબી નિવાસી મહેશભાઈ મગનભાઈ ઓગણજાનું અવસાન, કાલે શનિવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી મહેશભાઈ મગનભાઈ ઓગણજા (ઉંમર વર્ષ 53) તેઓ દિનેશભાઈ મગનભાઈ ઓગણજા (88490 27536) ના ભાઈ, વિરલભાઈ મહેશભાઈ ઓગણજા (97233 29501) ના પિતા તથા નીરવ દિનેશભાઈ ઓગણજા (97252 34900) ના કાકાનું તારીખ 27/02/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 28/02/2026 ને શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે જય દ્વારિકાધીશ ફાર્મ, રવાપર-ઘુનડા રોડ મોરબી ખાતે રાખેલ છે.મોરબી: સમરતબેન નારણભાઈ વાંસદડીયાનું અવસાન મોરબી: મૂળ બગથળા નિવાસી સમરતબેન નારણભાઈ વાંસદડીયા (ઉંમર વર્ષ 97)નું તારીખ 26/2/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું રાખેલ નથી. લિ.ડૉ. સતિષભાઈ એન પટેલ: 98251 62162 ડૉ. અનિલભાઈ એન. પટેલ: 99792 76465 ડૉ. રમેશ એન. વાસદડીયા: 98790 82899બગથળા નિવાસી મહેશભાઈ પ્રભુભાઈ સરડવાનું અવસાન, રવિવારે બેસણુંમોરબી: બગથળા નિવાસી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા (ઉ.વ. 58), તે પ્રવિણભાઈ પ્રભુભાઈ સરડવાના ભાઈ તથા મીત મહેશભાઈ સરડવાના પિતા અને દિવ્યેશભાઈ રમેશભાઈ, ભૌતિક પ્રવિણભાઈ તેમજ પાર્થ રમેશભાઈના કાકાનું તા. 27/02/2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 01/03/2026 ને રવિવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાકે પારેવડી ચોક, બગથળા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.