મોરબી નિવાસી માણેકબેન વિરજીભાઈ મોરડીયાનું અવસાન, શનિવારે બેસણું મોરબી : મોરબી નિવાસી માણેકબેન વિરજીભાઈ મોરડીયા (ઉં. વ. 80) તે જીતેન્દ્રભાઈ, દિપકભાઈના માતા, સાગરભાઈ જીતેન્દ્રભાઈ મોરડીયા, કુણાલભાઈ જીતેન્દ્રભાઈ મોરડીયા, નિત્યભાઈ દિપકભાઈ મોરડીયાના દાદીનું તારીખ 26-2-2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-2-2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.