મહેન્દ્રનગર નિવાસી રેવાભાઈ કુંવરજીભાઈ બાપોદરીયાનું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી : મહેન્દ્રનગર નિવાસી રેવાભાઈ કુંવરજીભાઈ બાપોદરીયા (ઉંમર વર્ષ 69) તેઓ જીતેન્દ્રભાઈ રેવાભાઈ બાપોદરીયા (96249 99198) ના પિતા તેમજ હસમુખભાઈ રતિલાલ બાપોદરીયા (98253 36417) અને સંજયભાઈ રતિલાલ બાપોદરીયા (98794 71345) ના કાકાનું તારીખ 25/04/2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/04/2026 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી : ખાખરાળા નિવાસી દિપભાઈ અરવિંદભાઈ ભટ્ટનું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી : ખાખરાળા નિવાસી દિપભાઈ અરવિંદભાઈ નટવરલાલ ભટ્ટ (પી.એચ.સી. ઘૂંટુ, ઉ.વ.27) તે અરવિંદભાઈ નટવરલાલ ભટ્ટ (94280 34790)ના પુત્ર, નલીનભાઈ નટવરલાલ ભટ્ટ (રીટા. પ્રિન્સીપાલ વાધરવા હાઇસ્કૂલ મોરબી)(98257 56039) ના ભત્રીજા તથા વૈભવ એન. ભટ્ટ (સિવિલ હોસ્પિટલ મોરબી) ના ભાઈનું તા.25/04/2026 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27/04/2026 ને સોમવારે સાંજે 04 થી 06 કલાકે તેમના નિવાસસ્થાને ખાખરાળા ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence