મોરબી નિવાસી જયેન્દ્રસિંહ નાનુભા જાડેજાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી જયેન્દ્રસિંહ નાનુભા જાડેજા તેઓ દિલીપસિંહ નાનુભા જાડેજાના ભાઈ તથા પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજાના કાકાનું તારીખ 23/04/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 27/04/2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે નાની બજાર મેન રોડ, બાલમંદિર પાસે, મોરબી ખાતે રાખેલ છે. સંપર્ક નંબર 87800 64747, 97144 34635.મોરબી નિવાસી મનહરલાલ વશરામભાઈ માણેકનું અવસાન, સોમવારે બેસણું મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી મનહરલાલ વશરામભાઈ માણેક (ઉંમર વર્ષ 73) તે સ્વ. વશરામભાઈ ચકુભાઈ માણેકના પુત્ર, સ્વ. ધીરજલાલ તથા સ્વ જયંતીલાલના ભાઈ, વિશાલભાઈ, પ્રીતિબેન જતીનભાઈ રાજદેવ, શીતલબેન સમીરભાઈ પોપટના પિતા, વિઠ્ઠલદાસ મહાદેવભાઈ મીરાણીના જમાઈનું તારીખ 24-4-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-4-2026 ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, શુભ હોટલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે. મો. નં. 98254 87794.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence