મોરબી નિવાસી અંબારામભાઈ વિઠલાપરાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી અંબારામભાઈ ભગવાનજીભાઈ વિઠલાપરા (ઉંમર વર્ષ 71) તે અનિલભાઈ વિઠલાપરાના પિતા, નરભેરામભાઈ અને રમેશભાઈ વિઠલાપરાના ભાઈ તેમજ ભાવિનભાઈ નરભેરામભાઈ વિઠલાપરાના કાકાનું તારીખ 23-04-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-04-2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન 'ગાયત્રી કૃપા', શિવપાર્ક સોસાયટી, નિર્મલ સ્કૂલ પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. સંપર્ક: 94286 98222મોરબી નિવાસી ઉષાબેન બળવંતરાય ભટ્ટનું અવસાન, શનિવારે બેસણું મોરબી : મોરબી નિવાસી ઉષાબેન બળવંતરાય ભટ્ટ (ઉંમર વર્ષ 66) તે રવિરાજ બળવંતરાય ભટ્ટ (મો. નં:92763 04600), શીતલ દિવેશકુમાર રાવલ (મોરબી) અને મિતલ જયેશકુમાર રાવલ (હળવદ)ના માતાનું તારીખ 23-04-2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-04-2026 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ્થાન, મહેશ્વર એપાર્ટમેન્ટ, મિલન પાર્ક સોસાયટીની બાજુમાં, મોરબી -2 ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલીયાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલીયા (ઉં.વ. 57) તે હરખજીભાઈ ત્રિકમભાઈ બોપલીયાના પુત્ર, ભાવેશભાઈના ભાઈ, નીરવભાઈના પિતા, પ્રવીણભાઈ, ભાનુભાઈ અને કિશોરભાઈના ભત્રીજાનું તારીખ 23-4-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-4-2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ ફાર્મ, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolenc