ટંકારા : લજાઈ નિવાસી રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલાનું અવસાન, ગુરુ અને શુક્રવારે બેસણુંટંકારા : લજાઈ નિવાસી રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલાનું તારીખ 22-3-3036 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-3-2026 ને ગુરુવાર અને 27-3-2026 ને શુક્રવારના રોજ તેઓના નિવાસ સ્થાન લજાઈ ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 30-3-2026 ને સોમવારે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવી છે.મોરબી : ધરમપુર નિવાસી હરિલાલ પ્રેમજીભાઈ માકાસણાનું અવસાન મોરબી : ધરમપુર નિવાસી હરિલાલ પ્રેમજીભાઈ માકાસણા (ઉં. વ. 78) તે ડાયાલાલ પ્રેમજીભાઈ માકાસણાના ભાઈ, રમેશભાઈ તથા વિનોદભાઈના પિતાનું તારીખ 23-3-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર તથા બેસણું રાખવામાં આવ્યું નથી.