વાંકાનેર નિવાસી કીરીટભાઈ મનસુખભાઈ વાણેશીયાનું અવસાન, આજે સોમવારે બેસણુંવાંકાનેર : વાંકાનેર નિવાસી કીરીટભાઈ મનસુખભાઈ વાણેશીયા (ઉં.વ. 47) તે મનસુખભાઈ મોતીભાઈ વાણેશીયાના પુત્ર, માનવના પિતા, વિઠ્ઠલભાઈ અને કેશુભાઈના ભત્રીજાનું તારીખ 22-2-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-2-2026 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે જડેશ્વર રોડ, ફડેશ્વર મંદિર, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણીનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (ઉં. વ. 34) તેઓ પ્રાણજીવનભાઈ તરસીભાઈ કાનાણીના પુત્ર તથા ખીમજીભાઈ કાનાણી અને ગોવિંદભાઈ કાનાણીના ભત્રીજા તથા અંશ નિલેશભાઈ કાનાણીના પિતાનું તારીખ 22/02/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26/02/2026 ને ગુરુવારના રોજ સવારે 08 થી 10 કલાકે બાની વાડી, મહાકાળી ચોક, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 99250 5266997268 09917મોરબી નિવાસી ભવ્યભાઈ (ભીખુ) નીતિનભાઈ તલસાણીયાનું અવસાન, ગુરુવારે બેસણું મોરબી: મોરબી નિવાસી ભવ્યભાઈ (ભીખુ) નીતિનભાઈ તલસાણીયા (ઉં. વ. 31) નું તારીખ 22/02/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સ્વર્ગસ્થનું બેસણું તારીખ 26/02/2026 ને ગુરુવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે બાની વાડી, મહાકાળી રોડ, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે.મો. નં.98257 72587 98259 6782599794 95450મોરબી નિવાસી સંજયભાઈ બચુભાઈ મિરાણીનું અવસાન, કાલે મંગળવારે સ્મશાન યાત્રા મોરબી : મોરબી નિવાસી સંજયભાઈ બચુભાઈ મિરાણી (ઉ.વ. ૬૧), તે રાજુભાઈ બચુભાઈ મિરાણી (ભવાની પ્લાસ્ટીક), હિનાબેન તથા ભાવનાબેનના ભાઈનું તારીખ ૨૩-૦૨-૨૦૨૬ના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા તારીખ ૨૪-૦૨-૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૮:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન અંકુર સોસાયટી, અંકુર પ્રોવિઝન સ્ટોરની સામે, મોરબી ખાતેથી નીકળશે. મો. ૯૮૯૮૪ ૯૫૬૪૧