મોરબી નિવાસી રાજીવભાઈ વૈદ્યનું અવસાન, શુક્રવારે પ્રાર્થના સભામોરબી : મૂળ ભુજ હાલ મોરબી નિવાસી વડનગરા નાગર રાજીવભાઈ વૈદ્ય (ઉં.વ. 72) તે સ્વ. મંજુલતા પ્રાણલાલ હરિપ્રસાદ વૈદ્યના પુત્ર, અંજનાબેન (રિટાયર્ડ- પોસ્ટ માસ્ટર)ના પતિ, મૌસમી અને જોલીના પિતા, સ્વ. ચિત્રલેખાબેન, સ્વ. વિનીતભાઈ, જયશ્રીબેન, ઉદિતાબેન, વ્યોમેશભાઈ અને અતુલભાઈના ભાઈ, સ્વ. કંચનબેન બિહારીલાલ અંજારીઆના જમાઈનું તારીખ 22-04-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તારીખ 24-04-2026 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6, પુરુષોત્તમ ચોક, શનિદેવ મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી : મહેન્દ્રનગર નિવાસી અનિલભાઈ હરીલાલ કંડિયાનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મૂળ જેતપર હાલ મહેન્દ્રનગર નિવાસી અનિલભાઈ હરીલાલ કંડિયા (ઉ. વ. 30)નું તારીખ 22-4-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4 -2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સત્યમ એપાર્ટમેન્ટ, પ્રભુ કૃપા, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લી. લાલજીભાઈ નાનજીભાઈ કંડિયા.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence