મોરબી નિવાસી દક્ષાબેન પ્રવિણચંદ્ર ભટ્ટનું અવસાન, સોમવારે બેસણું મોરબી : મોરબી નિવાસી દક્ષાબેન પ્રવિણચંદ્ર ભટ્ટ (ઉ.વ. 82) તે સ્વ. પ્રવીણચંદ્ર ગીરજાશંકર ભટ્ટના પત્ની, પરેશભાઈ ભટ્ટ, વિજયભાઈ ભટ્ટ તથા કિર્તીબેન એમ. પંડ્યાના માતાનું તારીખ 21-3-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-3-2026 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે હરભોલે હોલ, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.