મોરબી : ખરેડા નિવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : ખરેડા નિવાસી દિનેશભાઈ મુકુંદરાય પંડ્યા તે પ્રજ્ઞેશભાઈ પંડ્યા (મો.નં. 9724920170), ધર્મેન્દ્રભાઈ પંડ્યા (મો.નં. 9825936987)ના ભાઈનું તારીખ 22-4-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ખરેડા મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.મોરબી નિવાસી ડો. ઉષાબેન કિર્તીભાઈ પટેલનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી ડો. ઉષાબેન કિર્તીભાઈ પટેલ તે ડો. કિર્તીભાઈ ઝવેરચંદ પટેલ (રાધિકા હોસ્પિટલ)ના પત્ની, જયંતિભાઈ ઝવેરચંદ પટેલ, સ્વ. ડો. શિવ કિર્તીભાઈ પટેલના માતા, સુરેશભાઈ ઝવેરચંદ પટેલના ભાભી/વહુ, નીતિનભાઈ જયંતિભાઈ પટેલ, ચેતનભાઈ જયંતિભાઈ પટેલ રાજ સુરેશભાઈ પટેલના કાકી/ભાભુનું તારીખ 20-4-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે સિલ્વર હાઈટ્સ, સંજય પાર્ક, રામકો બંગ્લોઝ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી જયશ્રીબેન મણીકાંતભાઈ દોશી નું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી જયશ્રીબેન મણીકાંતભાઈ દોશી (ઉંમર વર્ષ 79) તેઓ સ્વ. મણિકાંતભાઈ રતિલાલ દોશી (દોશી ડાયાલાલ ધરમશી પરિવાર)ના પત્ની, સ્વ. નાથુભાઈ દોશી (ભાડલાવાળા) ના પુત્રી, જયેશભાઈ (99250 23220), સ્વ. રૂપાબેન અનિલભાઈ મહેતા, સોનાબેન નીરવભાઈ મણિયાર, સીમાબેન પારસભાઈ દોશીના માતા તેમજ સાર્થક જયેશભાઈ દોશી (89808 03220)ના દાદીનું તારીખ 21/04/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 23/04/2026 ને ગુરુવારના રોજ સાંજે 04:30 થી 05:30 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.મોરબી નિવાસી અનિલભાઈ હરિલાલ કંડિયાનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી અનિલભાઈ હરિલાલ કંડિયાનું તારીખ 22-4-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4 -2026 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે સત્યમ એપાર્ટમેન્ટ, પ્રભુ કૃપા, મહેન્દ્રનગર, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે શિવ મંદિર, જેતપર મુકામે રાખવામાં આવ્યું છે. લી. લાલજીભાઈ નાનજીભાઈ કંડિયા.માળિયા (મિયાણા) : ચાંચાવદરડા નિવાસી ગોરધનભાઈ બાવરવા નું અવસાન, 24 એપ્રિલે બેસણુંમાળિયા (મિયાણા) : મૂળ ચાંચાવદરડા અને હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ ચકુભાઈ બાવરવા (ઉંમર વર્ષ 93) તે ગુણવંતભાઈ - 9825333816ઘનશ્યામભાઈ - 9978504599મુકેશભાઈ - 9979654505 ના પિતાનું તારીખ 22-04-2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 24-04-2026 ને શુક્રવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાક દરમિયાન ન્યુ ચંદ્રેશ નગર શેરી-2,મુનનગર મેઈન રોડ,શિવ એપાર્ટમેન્ટ વાળી શેરી,મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence